Label ImageLoading...
અમારો પરિવાર | સૌલભારત - SoulBharat | Rooted in Tradition: Driven by Innovation
SoulBharat પરિવાર હોમ SoulBharat વિષે પરિવારને મળો અમારી સાથે જોડાવ ગુજરાતીમાં FAQs સંપર્ક
 English  |  हिन्दी 

અમારો પરિવાર

હોમ ❭❭ અમારો પરિવાર

પરંપરાથી સંલગ્ન, નવીનતાને આવકારતો પરિવાર

SoulBharat પરિવાર વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટતા ધરાવતી વ્યક્તિઓ સાથેનો એક પરિવાર છે, જે ગ્રામ્ય અને આદિવાસી સમુદાયોની માર્કેટિંગ ક્ષમતા વધારવાના સંયુક્ત હેતુ જોડાયેલો છે. અમારા તલ જમીનના કર્યોકરોએ વર્ષો સુધી ખેડૂતો, કારીગરો અને ગામના નેતાઓ સાથે સીધો સંપર્ક રાખીને વિશ્વાસ ઊભો કર્યો છે અને મૂળભૂત થી પરિવર્તન લાવવાની કોશિશ કરી છે. કમ્યુનિટી ટ્રેનર્સ પેકેજિંગ, કિંમતો નક્કી કરવી અને ઉદ્યોગસાહસિકતા જેવી બાબતોમાં વ્યવહારુ અનુભવ ધરાવે છે, જેથી સ્થાનિક ઉત્પાદકો સતત વિકાસમાં મદદ કરી શકે. પરંપરાને નવીનતામાં જોડી શકે એવા ડિજિટલ પ્લેટફોર્મ અને સાધનો વિકસાવા વાળા વ્યક્તિ પણ અમારા પરિવારમાં છે જે સ્થાનિય સમુદાયોને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડી શકશે. અમારા બ્રાન્ડિંગ રચનાકાર વિશ્વસનીય અને અસરકારક ક્ષમતા ધરાવે છે જે સ્વદેશી ઉત્પાદનોને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે જોડી આધુનીક વ્યવસ્થાઓ દ્વારા બાકી લોકો સુધી સરળતાથી પહોંચાડી શકશે.

આ તમામ મળીને એક સંકલિત શક્તિ ઊભી કરે છે, જ્યાં માનવીય ક્ષમતાનો ડિજિટલ પરિવર્તન સાથે સમન્વય થાય છે. અમે વ્યક્તિ-થી-વ્યક્તિ સુધી પહોંચવામાં માનીએ છીએ, પછી એ ગામની વર્કશોપ હોય કે મોબાઇલ ઇન્ટરફેસ. SoulBharat ફક્ત એક પરિવાર/ટીમ નથી - એ વિચારોથી અને ભાવનાઓથી ભરેલું એક કુટુંબ છે જે પરંપરાને ઉજવે છે અને ભવિષ્ય તરફ આગળ વધે છે.

કોઈપણ સભ્ય પર ક્લિક કરીને તેમના કાર્ય અને વિશેષતા વિષે વધુ જાણો:

મુખ્ય/કોર ટીમ સભ્યો:

ઉમેશ આર. પંડયાસ્થાપક, સૌલભારત
ઋષિ પંડયાટેકનિકલ અને ઈ-બ્રાન્ડિંગ સલાહકાર, સૌલભારત
ભીમસી આહિરતાલીમ સલાહકાર, સૌલભારત
હરેશ વાંકાણીવહીવટી અને કાનૂની સલાહકાર, સૌલભારત
તેજલ ડાભીઉત્પાદક સંકલનકાર, સૌલભારત
હરગોવનભાઈ પટેલઉત્તર ગુજરાત ક્ષેત્ર સંકલનકાર, સૌલભારત
છગનભાઈ વાઘેલાસૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર સંકલનકાર, સૌલભારત
નિરવ પંચાલકલા અને વસ્ત્ર સલાહકાર, સૌલભારત

એક્ટિવ ટીમ સભ્યો:

ઘનશ્યામભાઈ ભુસડિયાઆસિસ્ટન્ટ સંકલનકાર સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર, સૌલભારત
Total Views: 12,862
Terms Of Use | Privacy Policy
Total Views: 12,862
Terms Of Use | Privacy Policy
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa
©2025-2026 SoulBharat, All Right Reserved
Developed by Team Mitraa